________________
શા માટે રાષ કરેા છે? રાષ કરીને તમે તમારા આત્મામાં અશાંતિ પ્રગટાવા છે. રાષને જાગ્રત થવાના પ્રસંગે ક્ષમાને ધારણ કરે. ક્ષમા ધારણ કરવા માટે નીચેના ઉપાયા તમને ઉપચાગી બનશે.
૩૮
ક્રાયશમન
(૧) હૃદયમાં રોષ જાગતાં જ મૌન ધારણ કરો.
(૨) જે પ્રસંગ પામીને રાષ જાગ્યા હાય તે પ્રસંગને યાદ ન કરા
(૩) એ જગાએથી ચાલ્યા જાઓ.
(૪) શ્રી નવકાર મંત્રનુ સ્મરણ કરે.
(૫) તમારા પાપેાદયના વિચાર કરા
(૬) જેના પ્રત્યે રાષ થયા હાય, તેના વિશુદ્ધ આત્મસ્વરૂપને ક્ષણભર યાદ કરે.
(૭) ક્રાધ–રાષ કરવાથી સ્વ–પર આત્માને અશાન્તિ વધે છે. એ સમજો,
આ રીતે મળજબરીથી પણ ક્રાધ પર તમે નિયંત્રણા કરશેા તેા જતે દિવસે તમારા હૃદયમાં ક્રાધ જાગશે પણ નહિ. ક્રોધને ડામવાનું સાધન ક્ષમા છે.
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન www.jainelibrary.org