________________
ડરવું, કોનાથી?
પરાકના જય... હુગતિના ભય જ્યારે પ્રતિપળ જાગતા રહેશો ત્યારે જ હે આત્મન ! તું પાપકૃત્યાથી પાછા પડીશ.'
‘હ જીવ ! તું દુઃખથી ડરે છે? તો તારે પાપકૃત્યોથી પણ ડરવું જોઈએ. કોઈ તરછ સુખની લાલસામાં ખેંચાઈને તુ પાપકૃત્ય કરવા પ્રેરાય છે. તે વખતે તે વિચાર કર કે ‘એ પાપકૃત્યનું પરિણામ કેવું દારૂણ આવશે ?”
આ વિચારમાં એવું' અદ્ભૂત બળ છે કે તરત જ પાપકૃત્યાથી તને દુર કે ગાળી દેશે. નથી ને પાપ કરીશ તે પણ રસ એાસરી જશે, પશ્ચાત્તાપ થશે....
ગુણ અને પુણ્ય
તું શાની ઝંખના રાખે છે? પુણ્યની કે ગુણાની ? પુણ્ય હશે પણ ગુણા નહી હોય તો તારી દુર્દશા સજાશે. | દોષાનેન્દગુણોને પુણ્યને સહારો મળે તે જીવના બાર જ લાગી જાય! પુણ્યના સહારે પેલા દોષ જીવની પાસે પાપકૃત્ય કરાવશે ! પરિણામે પાપ કર્મોના ઉદય આવશે. ત્યારે દુઃખના ડુંગર તૂટી પડવાના.
ગુણો તારી પાસે પાપના ઉદયમાં પણુ અકલ્યા નહિ કરાવે ! પુણ્યના ઉદયને ધમકરણીમાં જડરો. પરિણામે પુણ્યને બંધ અને સુખના સાગર ! ) )
ઘાતી કમૌનો ક્ષયપરામ કરી તારા આત્મ-તેજને પ્રગટ કર..
આત્મસ વેદન
૧૨૫
an Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org