________________
| ભચ–અભય
ભય ? શાનો ભય ? અપકીતિના ? કેવું તારું અજ્ઞાન ! અપકીતિ ને વળી ભય રાખવાના હોય ? પૂર્વજન્મકૃત પાપના ઉદય જો થવાના હશે તો જ થશે, તેમાં ડરવાનુ શા માટે ? જે ભાવે અવશ્ય થવાના જ હોય, તેની પાછળ ચિત્તને ભય– શેકથી વિહવળ શા માટે બનાવવું ? . - નિર્ભય બન. બાહ્ય ભયથી આંતર શાંતિને લુંટાવી ન દે અને અભયની લહાણી કરી રહેલા જિનેશ્વરદેવના શરણે જા 5 - તુ જો સન્માગે છે, તે ડરવાની જરૂર નથી. આજે તારી અપકીતિ કરનાર કાલે કીતિનું તિલક કરતા આવશે.આજે તારી બદનામી કરનારા કાલે તારા નામનો જયજયસ્કાર બાલાવો અધીર ન બન. સન્માગ પર નિર્ભયતાથી ચાલ્યા જ. અરિહંતદેવ તારી રક્ષા કરશે,
// તને તારા ભવિષ્યની ચા કેકસ માહિતી નથી, તેવી પરિસ્થતિમાં તારે ભવિષ્યના સાચા ખાટા ખ્યાલે કરીને રાગદ્વેષ ન કરવા જોઈએ.
| કેટલાક શુભ વિચારો પણ પરસાપેક્ષ હોય છે. પરંતુ તેવા વિચારો બહુ કરવામાં ચિત્તની પ્રસન્નતા ચોરાઈ જશે. | તને....તારા આત્માને નિર્ભયતા હોય તેવા જ મનોરથ | કરવા. પરાધીન મનોરથ કરવા જેવા નહિ. | A,
- પણ...આ જીવન જ એવું છે.... તેવા વિચારો જયારે સફળ ન થાય ત્યારે ઉદ્વેગ ન કરીથ..
- આમસરવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org