________________
સાચું જ્ઞાન
તારે એવું જ્ઞાન મેળવવુ જોઇએ કે જે જ્ઞાન તને દુ:ખમાંથી કેવી રીતે સાત્ત્વિક અને પવિત્ર જીવન જીવવું, તે શિખવે.
તેમાંય કાયિક દુઃખા કરતાં માનસિક દુઃખામાં જીવ મરી રહેલા હાય છે. એ માનસિક દુઃખાને દૂર હટાવવાની શકિત સાચા જ્ઞાનમાં રહેલી છે. જો આપણે માનસિક દુઃખાને મારીને દૂર હટાવી શકતા હાઈએ તા સમજવું જોઈએ કે આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થયુ છે !
જેમ જેમ જ્ઞાન વધતુ જાય તેમ તેમ માનસિક દુઃખા પણ વધતા જતાં હાય તા ? આંતર નિરીક્ષણ કરજે. જ્ઞાન એટલે ઊંડી સાચી સમજ.
દુઃખનુ ઔષધ
તને ખીજુ કાઈ દુઃખી કરતું નથી, તારી પેાતાની વાસના તને દુઃખી કરે છે. જે દિ' તારી વાસના નષ્ટ થઈ જશે તે દિ” કોઈ દુઃખ નહીં રહે.
” કઈ
તારી માનપ્રાપ્તિની વાસના છે, અને કાઇએ તને માન આપ્યું નહીં, ત્યારે તું તેને દુઃખ આપનાર માને છે ! પરંતુ કિકતમાં જો માનપ્રાપ્તિની તારી વાસના જ ન હાત તા તેને તું દુ:ખ આપનાર ન માનત.
માટે જ્યારે જ્યારે તને લાગે કે “હું દુઃખી છું” ત્યારે ત્યારે એની પાછળ કાય કરતી વાસનાને શેાધી કાઢજે અને એને નિમૂળ કરવાના ઉપાયેા કરજે. પછી બીજુ કાઇ તને દુઃખ આપનાર
નહિ લા પાયા
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org