________________
and
રસાનુભુતિ
સિનેમા જોતી વખતે મન એમ કહે છે કે, “સિનેમા જલદી પૂરું થઇ જાય તા સારું!” સિનેમા જોઇને બહાર નીકળ્યા પછી મન પર સિનેમાના દછ્યા રમતાં રહે છે.... મુખ એની પ્રશ’સા કરે છે.
S
ભગવ’તના દર્શન કરતી વખતે મન શું અનુભવ કરે છે ? જલ્દી ભગવાનનાં મદિરમાંથી ન નિકળાય તેા સારુ!” એમ? મંદિરની બહાર નીકળ્યા પછી મન પર ભગવતની મૂર્તિ રમતી રહે છે ? દર્શન કર્યા પછી... ખહાર નીકળીને મુખમાંથી એની પ્રશ ંસા કરાય છે?
૧૦૪
ભાગ્યશાળી ! પ્રત્યેક ધર્મસાધનામાં રસાનુભૂતિ કર્યા વિના આત્મસ ંતાય નહિ થાય. એકાદ ધમ સાધના તે એવી પકડી લે કે જેનું વ્યસન લાગી જાય રાત િતેનું સ્મરણ અને પ્રશંસા કરવાનુ દિલ થાય. પછી મેાક્ષ દૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
આત્મસ વેદન
www.jainelibrary.org