________________
ગુણાની તાલીમ
યુદ્ધના મેદાન પર જતા પહેલાં સૈનિકને તાલીમ લેવી પડે છે, એ માટે એની ખાસ કાલેજમાં દાખલ થવું પડે છે.
ધમ સાધના એટલે યુદ્ધ છે. આત્મા અને કમ વચ્ચે, ધમ અને કમ વચ્ચે. ધમસાધનાના યુદ્ધમેદાનમાં જવા પહેલાં આપણે તાલીમ લીધી ? તાલીમ લીધા વિના સૈનિક યુદ્ધના મેદાન પર જાય તા તેની કેવી દુર્દશા થાય ? જેના પક્ષમાં હાય તેના પક્ષની કેવી નાલેશી કરે?
આપણી એવી જ દુર્દશા થઇ રહી છે. પરમાત્માના ધ પક્ષની એવી જ આપણે નાલેશી કરી છે.
ધ સાધનાના મેદાનમાં જવા પૂર્વ ગુણાની સાધનાની તાલીમ લેવાની છે. એકવીસ ગુણામાં એક્કા બનીને પછી શ્રાવકપણાની સાધનાના મેદાનમાં જાઓ. જુએ પછી એ યુદ્ધ કેવુ' જામે છે? કર્મોની સેનાને કેવી હાર મળે છે! કુશળ.... ખાહેાશ સૈનિકની સામે શત્રુ ઝાઝો કાળ ટકી ન શકે.
પછી તમે જેમના પક્ષમાં રહીને લડશેા, જે પરમાત્માના પક્ષમાં રહીને, તે પક્ષની કીતિ અને પ્રતિષ્ઠાને વધારનારા
અનવાના.
ગુણાની તાલીમ લીધા વિનાની ધમ`સાધના શત્રુને હરાવી નહિ શકે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org