________________
છે. અને સામાન્ય મનુષ્ય મહામાનવ બને છે. સૌ કોઈ પરમાત્મ-ઉપાસના ભક્તિ-ધ્યાનની આરાધના કરી સ્વ-પર કલ્યાણને માગ સાથે તે જ અભ્યર્થના. “હદય કમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ”
ધ્યાન-આરાધના સાથે જીન આજ્ઞા પૂર્વક ક્રિયાને પણ જીજ્ઞાસુ આત્માઓ જીવનમાં ધારણ કરી મોક્ષ માગના સાચા સાધક બને તે જ અંતરની અભિલાષા. પ્રાગ નં. ૭ :–
કરૂણારસમાં સ્નાન કર્યા પછી આપણા ભાવને પરમાત્માના આ મહાકરૂણું ભાવમાં ભેળવી દેવાનો દિવ્ય પ્રયોગ નીચે મુજબ :–
પરમાત્માના કરૂણા રસમાં સ્નાન કરવાના પરિણામે અને પરમાત્માની કરૂણા સક્રિય રૂપે (પ્રાગ નં. ૧ ની સાધનાથી) કાર્યશીલ બનવાથી આપણે રેગ, શેક, દુખ, ભય, ચિંતા, અશાંતિ નાશ પામી ગયાં. આપણે સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાથી ભરાઈ ગયા છીએ. હવે આગળ પ્રયોગ :–
પરમાત્માની કરૂણાને સફેદ દૂધ જે ધેધ જોરથી પડે છે. આપણા અંદર કરણા પૂર્ણ ભરાઈ ગયા છે. હવે અંદર જગ્યા નથી અને બહારથી ધોધ પડે છે...........
........(આવું દશ્ય જોવું, સંવેદન કરવું)
...........(થોડો સમય જોયા કરવું.)
new ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org