________________
૪૫
પરમાત્માની દિવ્યશક્તિ મારા લેહીના અણુઓ-અણુમાં કાર્યશીલ બની ગઈ છે.....
મારી ચારે તમ્ફ દીવ્ય શક્તિઓનું આભા મંડલ બન્યું છે.......
અંતમાં પરમાત્મા હૃદયમાં બિરાજેલા છે તેનું દર્શન કરીએ છીએ...
હૃદયમાં બિરાજેલા પરમાત્માને નિરંતર હદયમાં ધારણ કરીશ.
•••••••••• ધ્યાન પૂરું થાય તે સમયની પ્રાર્થનાદાદા તારી મુખમુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો, તારા નયનેમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયે, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આમિક આનંદ માણી રહ્યો.
મુજ નેત્ર રૂપ ચકેરને તું, ચંદ્ર રૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડયો. જે ભાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેને નવ સાંપડે? કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમા પ્રભુ આજે મળ્યા, હદય મંદિરીએ પ્રભુ પધાર્યા. રમજે મુજ મનમંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
હદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણી અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org