________________
૩૬
મનથી જે તે વિચાર કરે છે તે મને વગણના પુદગલ છે, તેનાથી ભિન્ન તું ચિતન્ય સ્વરૂપ આત્મા છે.
તું બહાર જોઈ રહ્યો છે, જરા અંદર જે, અનત આનંદ અને સુખને મહાસાગર તારી અંદર (તારા આમામાં) પૂર્ણ ભરેલે છે........
જેવું મારું સ્વરૂપ છે તેવું જ તારૂં સ્વરૂપ છે .
તારા અંદરના આનંદના મહાસાગરમાં ડુબકી મારા પરમાનંદને અનુભવ થશે.
આપણે આત્માના આનંદના મહાસાગરમાં લીન બનીએ છીએ...
|
-
...........
.................... ................. દિવ્ય આનંદને આપણે અનુભવ કરીએ છીએ.”
.................(સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.) સાકર દુધમાં ઓગળી જાય તેમ મન આત્માના પરમાનંદમાં ઓગળી ગયું છે.................
આનંદના મહાસાગરમાં આપણે વિલીન થઈ ગયા છીએ............................( સ્થિરતા પૂર્વક ધ્યાન કરવું)
વિચારે શાંત કરી આત્મિક આનંદના મહાસાગરમાં વિલીન બનવું, અનુભવ કરે. બને તેટલે વધુ સમય સ્થિર રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org