________________
૩પ
તેમાં આપણા આત્માના સ્વરૂપનું આપણેદન કરીએ છીએ.......
પરમાત્માના જેવું જ વિશુદ્ધ આત્મચૈતન્ય આપણા દર રહેલુ છે તેના દર્શનમાં આપણે સ્થિર બનીએ ીએ (C)..........
પરમાત્માની દિવ્ય વાણી સંભળાય છે................ હે વત્સ ! દેહ (શરીર) તારૂ સ્વરૂપ નથી, તું તા કહથી ભિન્ન ચેતન્ય સ્વરૂપ આત્મા છે..
જગતમાં દૃશ્યમાન પુદ્ગલ-પદાર્થો તારૂ રૂપ નથી, વનાથી ભિન્ન તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે..
પુદ્દગલ (જડ)નું લક્ષણુ શબ્દ, રૂપ, · રસ, ગંધ અને પશ છે........
તારૂ-ચૈતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય અને ઉપયાગ છે.....
પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે... જ્ઞાનાવરણી આદિ કમ-પુદ્દગલ છે, તેનાથી ભિન્ન તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.........
Jain Education International
તું જે ભાષા મલે છે તે પણ ભાષાવણાના પુ ગલા છે, તેનાથી ભિન્ન તું આત્મરૂપ છે.............. (C) ચેડી ક્ષણ આત્મદર્શનમાં સ્થિર બની અનુભવ કરવેા.
****** ..
For Private & Personal Use Only
www.jainelibrary.org