________________
૧૯
મક્ષ પણ આપણા મનમાં મનમય સત્યરૂપે ઉત્પન્ન થાય છે, (Ideal Reality)
જે વિચાર આપણું મનમાં વારંવાર ઘૂંટાય છે, તે છેવટે ભૌતિકરૂપ ધારણ કરે છે અને કાર્ય સિદ્ધિ થાય છે.
દાણું ધૂળમાં મળી જાય ત્યારે છોડ થાય છે. આ Sાં કીડા મરીને ભ્રમર થાય છે. નદી પિતાનું રૂપ છોડીને
એ સાગર થાય છે. તેમ ઈટને નમસ્કાર પિતાને ભૂલી E ઈષ્ટ સ્વરૂપ થવા માટે છે. પિતાને ભૂલવાથી બેટ છે
જતી નથી, પણ નવું ઉગ્ર સ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org