________________
૩૮૭
પ્રકારતરે રૂપર ધ્યાન रागद्वेषमहामोह विकारैरकलंकितम् ।। शांतं कांत मनोहारि सर्वलक्षणलक्षितं ॥ ८॥ तीथिकैरपरिज्ञातयोगमुद्रामनोरमम् ॥ अक्ष्णोरमंदमानंदनिस्पंदे दददद्भूतं ॥ ९ ॥ जिनेद्रप्रतिमारुपमपि निर्मलमानसः ॥ निर्मिमेषदृशा ध्यायन रुपस्थध्यानवान् भवेत् ॥१० ।।
त्रिभिविशेषकम् રાગ દ્વેષ અને મહામહ અજ્ઞાનાદિ વિકારોના કલંક રહિત, શાંત, કાંત, મનહર, સર્વ ઉત્તમ લક્ષણોથી ઓળખાયેલ અન્ય દશનકારોએ નહિ જાણેલ, યોગ મુદ્રા (ધ્યાન મુદ્રા)ની મનહરતાને ધારણ કરનાર, આંખને મહાન આનંદ અને અદ્દભૂત અચપળતાને આપનાર, જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું, નિર્મલ મન કરી નિમેષ-મેષ રહિત (ખુલ્લી આંખ રાખી) એક દષ્ટિએ ધ્યાન કરનાર, રુપસ્થ ધ્યાનવાનું કહેવાય છે. ૮, ૯, ૧૦.
વિવેચન—જિનેશ્વર ભગવાનની શાંત અને આદિ મૂર્તિના સન્મુખ, ખુલ્લી આંખ રાખી, એક દષ્ટિથી જોઈ રહેવું, આંખ મીંચવી કે હલાવવી નહી, તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઈ એક નવીન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપુર્વ આનંદ અને કમની નિજેશ થાય. છે. તે દશાવાળાને રુપસ્થ માનવાન કહે છે. ગમે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org