________________
૩૬૭
દન કરી, આપણા મૂળ સ્થાને આપણે આવી પહોંચ્યા છીએ.....
( હજી આપણી આંખા બંધ છે. થાડી વધુ વાર આંખા બંધ રાખવી. )
આજે આપણે દિવ્ય અનુભવ કર્યાં. સિમ'ધરસ્વામી ભગવાને આત્મા અને પુદ્ગલ બન્નેના ભેદ કરી આપ્યા. અને મહાવિદેહમાં દેહુથી વિમુક્ત ચૈતન્ય અવસ્થાના અનુભવ કરાબ્યા.
સહાવિદેહની ધ્યાન યાત્રા પૂરી થાય તે સમયની પ્રાથના.”
મન થકી મિલનમેં તુજ કીયા, ચરણુ તુજ ભેટવા સાંઇ રે; કિજીએ જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઇ રે. સ્વામી સિમંધરા તું જયા મુજ હાજો ચિત્ત શુભ ભાવથી, ભવાભવ તાહરી સેવ રે; યાચિએ કેાડિ યતને કરી, એહ તુજ આગળે દેવ રે. સ્વામી વળી વળી વિનવું સ્વામીને, નિત્ય પ્રત્યે તુંહી જ દેવ રે; શુદ્ધ આશયપણું મુજ હાજો, ભવેાભવ તાહરી સેવ રે. સ્વામી સ્વામી સિમંધરા વિનતિ, સાંભળેા માહરી દેવ રે; તાહરી આણુ · શિર ધરૂ, આદરૂ તાહરી સેવ ૨.
સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org