________________
३५६
માટે સંમતિ આપી. આપણે હર્ષવિભોર બની ગયા
ચતુર્મુખ પ્રભુને ત્રણ નમસ્કાર કરી નીચે મુજબ બાર નવકાર ગણવા.
(૧) ત્રણ યોગ પૂર્વક પ્રથમ નમસ્કાર. (૨) ત્રણ કરણ જેવા પૂર્વક બીજે નમસ્કાર. (૩) દશ પ્રાણુ જોડવા પૂર્વક નમસ્કાર. (૪) સાત ધાતુ ભેદાઈ જવા પૂર્વક નમસ્કાર. (૫) સાડા ત્રણ કોડ રેમરાજી વિકસિત થવા પૂર્વક
નમસ્કાર. (૬) આત્માના અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશ પ્રદેશ
ભાવપૂર્વક નમસ્કાર. (૭) ક્ષપશમ ભાવી દર્શન-જ્ઞાન ગુણને પરમાત્મ સ્વરૂપમાં જોડવા પૂર્વક નમસ્કાર.
(૮) ચારિત્ર (રમણતાને ગુણ)–પરમાત્મ સ્વરૂપમાં રમણતા પૂર્વક નમસ્કાર.
(વીર્ય ગુણ જોડવા પૂર્વક – પરમાત્મા રૂપમાં -ગુણોમાં વર્ષોલ્લાસ પૂર્વક નમસ્કાર.
(૧૦) આામસ્વરૂપમાં રૂચિ-જ્ઞાન પૂર્વક. (૧૧) આત્મસ્વરૂપમાં રમણતા પૂર્વક. (૧૨) આત્મસ્વરૂપમાં વયસ્કૂરણ પૂર્વક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org