________________
૩૫૫
જાણુને વિભાવ પ્રત્યે ઉદાસીનતા થઈ. પિતાની અનંત ગુણ સંપદા, પરમાનંદ, અનંત સુખ અને કેવળજ્ઞાનની અતિ તીવ્ર અભિલાષાથી પ્રભુજીને પ્રાર્થના કરું છું. (આવી ભાવનાથી તીવ્ર રીતે ભાવિત બનવું)............
હે પ્રભુજી! હે દયાના સાગર ! હે અનાથના નાથ! હે પરમ ઉદ્ધારક! પરમ તારક ! પરમાત્મા ! આપને કોટી કોટી વંદન કરી આપની સન્મુખ ઊભું રહીને માગું છું
હે તારક ! મને તાર ! મને તાર, તાર, તાર ! ભવ બ્રમણથી ઉગાર ! હવે આ વિભાવ દશા ખમાતી નથી. મારે અનંતે સ્વાધીન આનંદ અને સુખ પરાધીન થયું છે. અને હું યુદંગલ ગ્રાહી, પુદગલ ભેગી, પરને કર્તા, પરનો ભક્તા બન્યો છું. તેથી તવગ્રાહી, આત્મતત્ત્વ ભેગી હોવા છતાં તત્ત્વને જાણી શક્યો નથી. ઔદયિક ભાવ રૂપ અશુદ્ધ પર્યાયની પરંપરાની શ્રેણીમાં પડી રહ્યો છું. તે હે નાથ ! તારા શરણે આવ્યો છું. આપના અમૃતતુલ્ય વચન સાંભળી, મારૂં વિશુદ્ધ આત્મચેતન્ય, તેના અનંતગુણ પર્યાય, પરમાનંદ અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિની અભિલાષા થઈ છે. તીવ્ર ઝંખના થઈ છે. તે સ્વરૂપનો પ્રગટ અનુભવ કરવા તીવ્ર ઈચ્છા થઈ છે. તે હે પ્રભુ ! સમ્યગ્ગદર્શન યુક્ત ચારિત્રને પ્રાસાદ કરી આ આ જીવને સનાથ બનાવો.”
(તીવ્ર ભાવે સંવેદન કરવું.) પરમાત્માના સામું જોઈ રહ્યા છીએ. પ્રભુએ ચારિત્ર
અને અ
ખના થઈ સાતની અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org