________________
૩૫૨
(થડી ક્ષણ અહીં ધ્યાનમાં સ્થિર બનવું. ....”
અને પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી–તે ભાવમાં મિથ્યાત્વનું એક પણ દલિક ઉદયમાં નથી. એટલે. આત્મા સિવાયના અન્ય પદાર્થમાં અહ, મમત્વરૂપ એક પણ વિકલ્પ નથી (અંતરકરણની સ્થિતિ છે.) માત્ર શુદ્ધ ચેતન્યરૂપ અપૂર્વ કિરણ (કરણ અધ્યયસાય) ભાવમાં સ્થિરતા છે. અંતમુહૂર્ત આ ભાવમાં ધ્યાનમાં સ્થિર બનવું... •••••••••••• અપૂર્વ ઉલ્લાસ અને આનંદ અનુભવ...(ધ્યાન કરવું)
મિથ્યાત્વ મેહનીય ક્ષપશમ થતાં આત્મ. અનુભવરૂપ સમ્યગૂ દર્શન સમ્યગૂ જ્ઞાન ઉતપન્ન થયું. (આત્મજ્ઞાનકે અનુભવ દર્શન, સરસ સુધારસ પીજીએ
પ્રભુ નિર્મળ દશન કીજીએ.) આવા ભાવે ચઢતાં નિર્મળ આનદને અનુભવ થયે. દેહથી ભિન્ન હું આત્મસ્વરૂપ છું તેવી પ્રતીતિ થઇ..••••••••••••••••••••••••••••••••••••••••••••••
પરમાત્માની અમૃતવાણું ફરીથી શરૂ થઈ
જેવું તારું આત્મચેતન્ય છે, તેવું જ ચિતન્ય જગતના જીવ માત્રમાં છે. સર્વ જી આત્મ સમાન છે. *
આતમ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ, સિતતણું સાધમી સત્તાઓ ગુણવૃંદ; જેહ સ્વજાતી તેહથી કેણુ કરે વધ બંધ, પ્રગટો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org