________________
૩૪૭
તે સમયે અત્યંત કરૂણાવત પરમાત્માએ પ્રવચન. મુદ્રા કરી, અને સકળ પ્રાણી સંસાર શાન્ત બની ગયો. અને ૩૫ વાણના ગુણોથી યુક્ત યોજન ગામિની, સર્વ આનંદપ્રદાયિની, સર્વ પાપ પ્રણાશિની, માહ તિમિર વિનાશિની, કલ્યાણ પરંપરાવર્ધિની, કર્મકષ્ટદાહિની, ભવસંતાપ હારિણી, મેહવિષ નિવારિણી, સકલ જીવ સંજીવની,
જીવનતિ પ્રકાશિની, પરમાત્મભાવ પ્રકાશિની, અનંત કલ્યાણ કારિણી સુમધુર વાણીથી માલકેશ રાગમાં પરમામાની દેશના શરૂ થઈ. તેને દેએ વાંસળીના સુમધુર સૂરથી – “દિવ્ય ધ્વનિથી વિભૂષિત કરી.
પ્રભુની દેશના સાંભળવામાં આપણું દશે પ્રાણ, સાડા ત્રણ કોડ રોમરાજી, આત્માના અસંખ્ય પ્રદેશ લીન થઈ ગયાં. આપણી સાતે ધાતુ ભેદાઈ ગઈ. પરમાત્માની દેશનાને શબ્દ શબ્દ આપણું આત્મામાં પરિણામ પામવા લાગ્યો. આપણે રોમેરોમ વિકસિત થઈ પ્રભુના વચનને ગ્રહણ કરે છે..
. ...........( આવું સંવેદન આપણને થઈ રહ્યું છે.)
પ્રભુની વાણને એવા અતિશય છે કે સાંભળતાં જ આપણા પરિણામો-ભાવો પ્રભુની વાણીને અનુરૂપ બનવા લાગે છે. પ્રભુ કહે છે તેવું જ આપણામાં બને છે તેવી - ક વધુ આગળ આરાધનાને યોગ્ય આપણું મન કે હૃદય ન હોય તે ત્યાં બેસી જાપ, સ્મરણ, ધ્યાન, ચૈત્યવંદન આદિ કરી, પાછું જઈ શકાય છે. પણ આવી અણમોલ પળ કેણ છેડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org