________________
૩૪૬
જિનાજી! ત્રણ છત્ર બિરાજે કે ત્રિભુવનપતિ પણે રે લોલ... જિનાજી! દેવદુંદુભિને નાદ ગભીર ગાજે ઘણે રે લોલ જિનાજી! જાનુ પ્રમાણ ગીર્વાણ કુસુમવૃષ્ટિ કરે રે લોલ... જિનાજી! ચામર કેરી હાર ચલતી એમ જાણે રે લેલ.... જિનાજી! જે નમે અમ પર તે ભવી ઉર્ધ્વગતિ લહેરે લોલ... જિનાજી! પાદપીઠ સિહાસન વ્યંતર વિરચીએ રે લોલ... જિનાજી! તિહાં બેસી જિનરાજ ભવિક દેશના દીયે રે લોલ જિનાજી! દિવ્ય દવની સૂર પૂરે કે વાંસલીએ સૂરે રે લોલ.... (આ રીતે પ્રતિહાર્યયુક્ત પરમાત્માના દર્શન કરવા.).....
બાર પર્ષદાની રચના થઈ. સૌ પિતપતાને યોગ્ય સ્થળે દેશના સાંભળવા ઉપસ્થિત થયા. આપણે પણ યથા
સ્થાન ઉપર દેશના સાંભળવા બેઠા છીએ. તે સમયે પ્રભુને નિહાળતાં આપણું હૃદય પિકારે છે –
આજ અમારું પુણ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, ત્યારે જ આપનું દર્શન અમે પામ્યા છીએ. આપની વાણુનું શ્રવણ અને આજ્ઞાનું પાલન એ જ અમારા મહાન મહેદયનું કારણ છે. આપની વાણીનું શ્રવણ અમારાં સર્વ પાપોને નષ્ટ કરી, આત્માના પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.”
પ્રભુના મધુર શબ્દને ઝીલવા માટે હદય અતિ તત્પર બન્યું છે...........................( આવું સંવેદન કરવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org