________________
૩૪૩
પવિત્ર પ્રાકૃતિક સૌદર્યના વાતાવરણમાં દેવેન્દ્રો, નરેન્દ્રો, ચમરેન્દ્રો, કુપેન્દ્રો, ભવનેન્દ્રો, રાજઋદ્ધિ, દેવઋદ્ધિથી પરિવરેલા મહાપ્રભુના પાદારવિંદના દર્શનાર્થે આવી રહ્યા છે............ ....(આવું દૃશ્ય જોવુ. )
આપણે સઘળાં મહાપ્રભુની સાથે જ્યાં દેવાએ સમવસરણની રચના કરી છે, તે તરફ જઇ રહ્યાં છીએ........ ............. આવુ' દૃશ્ય જોવુ. )
દેવાએ એક યાજન ભૂમિ પરિશુદ્ધ કરી, સુગધિત વાયુના સ'ચાર કરી શુદ્ધ બનાવી. તે ઉપર વામચ પીઠિકા (Plinth ) ૧૦૦૦ પગથિયાં ઊંચી બનાવી, તેના ઉપર પ્રથમ ચાંદીના ગઢ અને સેાનાના કાંગરા બનાવ્યા છે. તે ઉપર દશ હજાર પાથયાં ઊ ચે બીજો સાનાના ગઢ અને રત્નના કાંગરા બનાવ્યા છે. તે ઉપર ૫૦૦૦ પગથિયાં ઊંચે ત્રીજો રત્નના ગઢ અને મણીના કાંગરા મનાવ્યા છે...... ........... આવુ દૃશ્ય જોવુ. )
આપણે સૌથી ઉપરના ગઢમાં......
...દૈવી શક્તિ દ્વારા ક્ષણમાં ઉપર પહોંચી ગયા.........
સૌથી ઉપરના ગઢની મધ્યમાં પ્રભુની ઊંચાઇથી ૧૨ ગણું ઊચુ', એક ચેાજન વિસ્તારવાળું, મનેાહર, રમણીય અશેાકવૃક્ષ છે. જે સમગ્ર સમવસરણ ભૂમિને શીતળ છાયા આપી રહ્યુ છે.............. અશેકિવૃક્ષની નીચે વિવિધ રત્ના, હીરા, માણેક,
Jain Education International
******
For Private & Personal Use Only
www.jainelibrary.org