________________
૩૪૭
(૩) સ્થિર આસને બેસવું. વાણી અને મનને શાંત કરવાં.
(૪) પ્રાણ શુદ્ધિને પ્રયોગ કરે. (પ્રાગ નં. ૧ના પહેલાં લખેલ છે તે.)
(૫) હૃદય શુદ્ધિને પ્રયોગ કર. (પ્ર.નં. ૧માં લખેલ છે તે મુજબ)
(૬) આંખ બંધ કરી ધ્યાનમાં બેસવું.
(૭) મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધરસ્વામીના દર્શન કરવાની તીવ્ર ભાવના કરવી. (૮) ધન્યક્ષેત્ર મહાવિદેહ, ધન્ય પુંડરીગિણિ સાર; ધન્ય તીહાંના માનવી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ. સીમંધર સ્વામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ;
જયવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ. ધ્યાનમાં પ્રવેશ : પ્રાગ નં. ૩૪ :
( આંખ બંધ રાખવી.) ઉપર પ્રમાણે ભાવના આપણે ભાવીએ છીએ. ભાવના તીવ્ર થતાં આપણું કેઈ મિત્રદેવ આવ્યા છે. મોટું દેવવિમાન લાવ્યા છે. આપણને તેમા બેસાડી દે છે. મહાવિદેહની યાત્રા કરવા લઈ જાય છે. આપણે તે વિમાનમાં બેસી ગયા છીએ. આપણું વિમાન આકાશમાં ઊંચે ચઢી
રહ્યું છે.
•
આ ધ્યાન જે સાધુ-સાધ્વીજી મહારાજ કરતાં હોય ધ્યા. પ્ર. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org