________________
ભિન્ન આપણે ચિતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી ભાવના પ્રતીતિ, અનુભવ પરમાત્મા સિમંધરસ્વામીના પ્રભાવથી કરીએ છીએ અને આપણું મૂળ ચિતન્ય સ્વરૂપે પ્રગટ કરવાનો સંકલ્પ (મનેરથી કરીએ છીએ. કહ્યું છે કે –
अथवा भाविनो भूता, स्वपर्यायास्तदात्मकाः । आसते द्रव्यरूपेण, सर्व द्रव्येषु सर्वदा ॥ १९२ ॥ ततोऽयमहत्पर्यायो, भावी द्रव्यात्मना सदा । भव्येष्वास्ते सतश्चास्य, ध्याने को नाम विभ्रमः ॥१९३॥
તત્વાનુશાસન સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સવ પર્યાયે દ્રવ્યરૂપે સદા રહે છે. (અર્થાત્ પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયે વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે.) તેથી સર્વ ભામાં ભાવિમાં થનાર એવા આ “અહંત પર્યાય” દ્રવ્યરૂપે સદા રહેલ છે. તે પછી સદા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં ક્રાંતિ શી? અર્થાત આપણા ભાવિ “અહંત પર્યાય'નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે. હવે આપણે સીમંધરસ્વામીના ધ્યાનમાં પ્રવેશ કરીએ.
(પ્રાગ નં. ૧માં ધ્યાન શરૂ કરતાં પહેલાંની પ્રાર્થના છે. તે ત્રણ પ્રાર્થના કરવી.)
(૧) “દયાસિધુ, દયાસિધુ, દયા કરજે, દયા કરજે.” આ ત્રણ કડીની પ્રાર્થના કરવી. " (૨) દર્શન દ્વારા મન શાતિને પ્રયોગ કર.
(પ્રવેગ નં. એક મુજબ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org