________________
ધ્યાનાભ્યાસ :– (૧) મેરૂ પર્વત ઉપરની આત્મભાવના અને આત્મધ્યાન
કર્યા પછી, દેહરહિત આત્મરૂપમાં જ સિદ્ધગિરિ
ઉપર આવવું. (૨) એગ્ય સ્થળે ધ્યાનમાં રહી સિદ્ધ ભગવંત સાથે દ્રવ્ય
ક્ષેત્ર, કાળ અને ભાવથી એકતા સાધવી. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી સિદ્ધ ભગવતે સાથે
એકતા સાધવી. (૪) આ એકતામાં ધ્યાનાવસ્થામાં આત્માની સાક્ષાત્
અનુભૂતિ કરવી. (૫) તીર્થકર ભગવતના શરીર બને છે તેવા પુદ્ગલ
પરમાણુમાંથી નવા દેહની રચના કરવી. દિવ્ય મન અને
વાણીની રચના કરવી. (૬) દિવ્ય દેહથી સર્વોત્તમ દ્રવ્યથી યુગાદિ આદીશ્વર
દાદાની પૂજા કરવી. તે પછી પરમાત્માની સાથે ધ્યાનને અભેદ કર. આદર, બહુમાન, રૂચિ, વીર્યસ્કૂરણ, રમણતા, તન્મયતા, તપતા, એકત્વતા-આ આઠ સ્ટેજની સાધના
કરી, પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આનંદ અનુભવ. कप्पदमंमि तरुणो, मणिणो चिंतामणिमि जह सध्धे । जिणभत्तीए धम्मा तप्फलदाणा तहा सवे ।
(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org