________________
હું અવિનાશી આત્મા છું પુદ્દગલ રૂપી છે..........
૧૯
હું અરૂપી છુ..............
શરીર પુદ્દગલના સ્કંધ છે, હું તેનાથી ભિન્ન છું.... કમથી સર્જન પામેલા પદાર્થી અને ભાવાથી હું ભિન્ન છુ........ જગતમાં દૃશ્યમાન પુદ્દગલ પદાર્થોથી હુ· ભિન્ન છુ..... મન, વાણી, કર્મ પુદ્દગલ સ્વરૂપ છે; તેનાથી પણ હું ભિન્ન છું.
..................................
પાંચ ધારણાના ધ્યાન દ્વારા દ્રવ્યકર્મ, ભાવકમ, ના કથી હું ભિન્ન બન્યા ..........
પુદ્ગલથી ભિન્ન રૂપે ભાવિત બનેલા હુ' હવે આત્મભાવના અને આત્મધ્યાનમાં પ્રવેશુ છું.
...
હું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તે ભાવ મને મારામાં સ્થિર થવા માટેનું સામર્થ્ય પ્રગટાવે છે....
Jain Education International
આત્મા પૂર્ણ આનંદ અને સુખનું ધામ છે........
આત્મભાવના અને આત્મધ્યાન
(તત્ત્વભૂ ધારણા )
હું આત્મા છું.......... આનના કં છું.
......
For Private & Personal Use Only
www.jainelibrary.org