________________
૩૧૮
ततः सिंहासनरूढं सर्वातिशयभासुरं । विध्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वांगगर्भ निराकारं संस्मरेदिति तत्त्वभूः । साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत् ॥ २५ ॥
ચાર ધારણ કર્યા પછી શુદ્ધ બુદ્ધિવાળા સાધકે સાત અધાતુ વિનાના, પૂર્ણ ચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માને સ્મર. (ચિંતવ.) પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા સર્વ અતિશયથી સુમિત, સર્વ કર્મોને નાશ કરનારા અને ઉત્તમ મહિમાવાળા, પિતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને મર. એ તત્ત્વભૂ નામની ધારણું જાણવી. આ પિંડસ્થ ધ્યાનને સદા અભ્યાસ કરનાર ચેગને સાધક આત્મા મોક્ષ સુખને પામે છે.
(યોગશાસ્ત્ર, સપ્તમ પ્રકાશ—શ્લોક નં. ૨૩, ૨૪, ૨૫)
અહીં વિશેષ રીતે તત્ત્વમ્ભ ધારણા કરવી, અને આત્મધ્યાન કરવું. હું આત્મા છું..
મારું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે...........
પુદ્ગલ દ્રવ્ય મારાથી ભિન્ન છે...................
પુદગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે...
પુદ્ગલ વિનાશી છે.............
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org