________________
૩૧૬
કર્મ બળી રહ્યાં છે, તે સંકલ્પ કરે....... થડે સમય અગ્નિજવાળામાં આઠે કર્મો બની રહ્યાં છે તેવું સંકલ્પપૂર્વક અનુભવવું.
(૮) અગ્નિજવાળા આપણે આખા શરીરમાં ફેલાઈ જાય છે. તેમાં આત્મપ્રદેશોને લાગેલા ભાવ ક–રાગ, છેષ, મોહ, અજ્ઞાન – બળી રહ્યા છે – તે સંકલ્પ કરવો.
(૯) ત્રિકેણ અનિકુંડ ચિંતવવે. અને આપણે તે અગ્નિકુંડમાં બેઠેલા છીએ. ભયંકર અગ્નજવાળામાં આપણું શરીર (કર્મ), ભાવકર્મ, અને જ્ઞાનાવરણીય કર્મ આદિ આઠ કર્મો બળીને ભસ્મ થઈ જાય છે તેવું દશ્ય સંકલ્પપૂર્વક જેવું. તે બધાં બળીને ભસમ થઈ ગયાં....
...........
આવું દશ્ય જેવું. આવું અનુભવવું............... બળવાની વસ્તુ ખતમ થવાથી અગ્નિ શાંત થાય છે....
.........
(અહીં સુધી આગ્નેયી ધારણા છે.)
(૧૦) ત્યાર પછી પર્વતને પણ ચલાયમાન કરે તે પ્રચંડ પવન આવે છે તેવું દશ્ય જેવું...
......... ................ તે પવન આપણું ઉપરથી પસાર થાય છે...............
...........(આવું અનુભવવું) તે પવનના ઝપાટામાં શરીર અને કર્મો બળી જવાથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org