________________
૩૧૫
આવુ દૃશ્ય ખરેખર સ્થિરતાપૂર્વક જોવું. ( આ પાર્થિવી ધારણા છે.)
(૪) ઉપર મુજબ મેરૂ પર્વતના શિખર ઉપર સ્ફટિક રત્નના સિંહાસનમાં બેઠેલા આપણા આત્મા આઠે કર્મોને મૂળથી ઊખેડી નાખવા તત્પર બન્યા છે તેવી ભાવના કરવી.
(૫) ઉપર મુજખ સ્ફટિક રત્નના સિ`હાસનમાં આપણે બેઠેલા છીએ. આપણી નાભિમાં ૧૬ પાંખડીવાળુ કમળ ચિ'તવુ'. તે કમળની પાંખડીએમાં ૧૬ સ્વર ચિંતવવા. અને નાભિમાં રહેલા કમળની કર્ણકામાં અહુ” મત્ર સ્થાપન કરવા. હૃદયમાં આઠ પાંખડીવાળું કમળ ઊંધું લટકતું રાખવું. અધેામુખવાળા આ કમળની આઠે પાંખડીમાં આઠ કમ – (૧) જ્ઞાનાવરણીય, (૨) દનાવરણીય, (૩) વેદનીય, (૪) માહનીય, (૫) આયુષ્યકર્મ, (૬) નામક, (૭) ગેાત્રકમ, (૮) અંતરાય કમ સ્થાપન કરવાં. નાભિમાં રહેલા ૧૬ પાંખડીના કમળની ઉપર જાણે અધર ઝુલતું હોય તેમ હૃદયના સ્થાને આ કમળનું મુખ નીચુ' રાખવું.
(૬) નાભિમાં રહેલા કમળની કણિકામાં અહુ” મહામંત્રનુ` ધ્યાન કરવું. ધ્યાનના પ્રભાવથી અહુના રેફ માંથી ધીમે ધીમે અગ્નિ પ્રગટ થાય છે. પછી તે અગ્નિ પ્રજવલિત થઈ જવાલારૂપ અને છે તેવું દૃશ્ય જોવું.
(૭) તે અગ્નિજવાળા હૃદયની અંદર રહેલાં આઠ ક્રમથી બનેલાં આઠ પાંખડીવાળા કમળને ખાળે છે. આઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org