________________
૨૮૯
(૧૭) અહીં આપણે આત્મા, પરમાત્માના સ્વરૂપમાં સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક સ્થિરતા પામ્યો છે. ધ્યાનના આવે. શથી, પરમાત્મામાં સંપૂર્ણ તન્મયતા થવાથી મંત્રરાજના અભિધેય શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ રૂપનું ધ્યાન થતાં ધ્યાતામાં (આપણામાં) થાનાવેશ એટલે મૂળ શ્લેકમાં નીચે લખ્યા પ્રમાણે “સોડહં” “તે જ હું” આ ભાવ જન્માવે છે. તે સમયે ધ્યાતાને પોતાનામાં રહેલું પરમાત્મરૂપનું પરમ જ્ઞાન થાય છે. પરમાત્માના ધ્યાનથી આત્મામાં રહેલ પરમાત્મ તવને અનુભવ થાય છે. આત્મસ્વરૂપમાં પરમાનંદને અનુભવ થાય છે.
(૧૮) પરમાત્માની સાથે ધ્યાનને અભેદ સિદ્ધ થતાં (મિથ્યાત્વ આદિ મોહનીય પ્રકૃતિએ ગળી જતાં) પરમાનંદમાં આપણે આત્મા સ્થિર બને છે. અને પોતાનામાં* રહેલ પરમાત્મ તત્વને અનુભવ થતાં પાપ નાશ થતાં (નિર્જરા થતાં) આત્મામાં પરમાત્મતિ સ્કુરાયમાન થાય છે..
( વિશિષ્ટ સમજ માટે પરિશિષ્ટ વાંચો ) (૧૯) આત્મામાં રહેલ પરમાનંદને અનુભવ કરવાની
* મૂળ શ્લેક આઠમે, પ્રકાશ ૧૫ના શ્લેકમાં ૬ શાળાवेशतः सोऽहं सोऽहं इति मुहुः आलपन् आत्मनः परमात्मના પાતાં નિરા વિશr" આ ભાવોને સ્પર્શવા પ્રયત્ન કરવો. (*) મૂળ શ્લોકમાં આરમાં પણ છતારના અમિi sણાના ક્યા. પ્ર. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org