________________
૨૮
(૩) પછી હૈં ના દીઘ ઉચ્ચારણ વડે હયગ્રંથિ (અનાહતચક્ર)નુ' ભેદન થાય છે તેવી ભાવના કરવો.
(૪) તે પછી કઠની ઘટિકા (વિશુદ્ધચક્ર)નું ભેદન મંત્રરાજ અહુ નામના પ્યુત ઉચ્ચાર વડે થાય છે તેવી ભાવના કરવી.
(૫) તે પછી બ્રૂમધ્ય (આજ્ઞાચક્ર) માં અહીઁ મંત્રના બિન્દુ ( મૈં નું અનુસ્વરાત્મક ઉચ્ચારણ ) ના ઉચ્ચારણ વડે આજ્ઞાચક્રનુ` ભેદન થાય છે એવું ચિંતવવુ.
(૬) અહી' અક્ષર, હવે અનક્ષર ભાવને પામે છે. નાદ (અવાજ) પ્રકાશમાં પરાવર્તન (ટ્રાન્સફર) થાય છે. આજ્ઞાચક્રથી (લલાટના અગ્રભાગથી) બ્રહ્મરંધ્ર સુધી નાદ અ`શના ઉચ્ચારણ વડે સૂક્ષ્મ ધ્વનિ (પ્રકાશરૂપ બનેલેા) વચ્ચેના ચક્રોનું સેશ્વન કરતા બ્રહ્મર બ્રમાં પહેાંચે છે તેવુ' ચિંતવવું.
ભાવના
(૭) આ પ્રમાણે પ્રક્રિયા કરવી, અગર કરવી. અને બ્રહ્મરધ્રમાં અ. અક્ષરનું સ્મરણ કરવું.
(૮) પ્રાણમાં મળ અભ્યાસ વડે ઉત્પન્ન થાય છે. અને અભ્યાસ વડે બળવાન બનેલા પ્રાણુ, જ્યારે ધ્વનિ સહિત હ્રસ્વ, દીર્ઘ, વ્રુત, સૂક્ષ્મ, અતિસૂમ ધ્વનિ સહિત અહુ" અક્ષર સાથે ઉપર જાય છે, ત્યારે ગ્રંથિઓને ભેદવામાં ક્રમે ક્રમે સફળતા મળી શકે છે.
(૯) બ્રહ્મરંધ્રમાં પહોંચેલ મંત્રાધિરાજ' અહું’માં મનને સ્થિર કરી ધ્યાન કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org