________________
કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાદિ સંબંધી (ગયું–આવ્યું, થયું–થવાનું–થતું, જીવિત અને મરણાદિ સંબંધી) જ્ઞાન ઉત્પન્ન થાય છે. ૫
( યોગશાસ્ત્ર, અષ્ટમપ્રકાશ. લે. ૧, ૨, ૩, ૪, ૫)
- વર્ણમાતૃકાને ધ્યાનાભ્યાસ (૧) નાભિ કમળમાં સળ પાંખડીવાળા કમળમાં સોળ
સ્વર મ, આ આદિનું ધ્યાન કરવું. (૨) હદયમાં ચાવીસ પાંખડીવાળા કમળમાં થી મ
સુધીના ૨૪ વ્યંજનેનું ધ્યાન કરવું અને કણિકામાં
“જ” નું ધ્યાન કરવું. (૩) મુખ કમળમાં થી સુધીના આઠ અક્ષરનું આઠ
પાંખડીવાળા કમળમાં ધ્યાન કરવું. આ ધ્યાનથી આગમમાં રહેલાં રહસ્ય હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ સમજાય છે. આ ધ્યાનથી વાણીને અવિહડ પ્રવાહ (Influent Flow) પ્રાપ્ત થાય છે.
વર્ણાક્ષાનું વિશિષ્ટ રીતે ધ્યાન. પગ નં. ૨૮ :–
અનાદિ સિદ્ધ વર્ણમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકે માટે હવે જોઈએ.
આ. શ્રી સિંહતિલકસૂરીશ્વરજી મહારાજાએ “પરમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org