________________
૨૬૬
(૨) હૃદયસ્થાને ચાવીસ પાંખડીવાળા કણિકા સહિત કમળમાં વર્ગોને ( ૪ થી ૬ સુધીના ૨૫ વ્ય‘જનાને ) અને (૩) આઠ પુત્રવાળા મુખકમળમાં ય આદિ - સમૂહ (૨ થી ૪ સુધીના વર્ણ ) નુ* પ્રણિધાન કરે.
ઇન્દ્રિયા અને કષાયાને જીતનાર પુરુષ જે નિર્દિષ્ટ રીતે માતૃકાનુ` સંસ્મરણ કરે તેા તે સજ્ઞ થાય. सुधियां चिन्मयधाम्नो जननात् परिपालनात् विशोधनतः । श्री सिद्धमातृकै कमलश्रीजयति मातेव ॥ ५९ ॥
આવી રીતે ત્રણ કમળેામાં રાલતી એવી સિદ્ધમાતૃકા બુદ્ધિમાન પુરૂષાના જ્ઞાનમય તેજનુ જતન, પરિપાલન અને વિશેાધન કરનારી હાવાથી માતાની જેમ જયવંતી વતે છે.
(૨) ભટ્ટારક સકલ કીર્તિ વિરચિત ‘તત્ત્વાર્થ સારદ્વીપક ’સંદર્ભ :
ध्यायेदनादिसिद्धान्तविख्यातां वर्णमातृकाम् । आदिनाथमुखोत्पन्नां विश्वागमविधायिनीम् ॥ ३५ ॥
શ્રી આદિનાથ ભગવ ́તના મુખથી નિકળેલી, સઘળાં આગમાની રચના કરનારી અને અનાદિ સિદ્ધાંતમાં વિખ્યાત એવી વહુ માતૃકા (સિદ્ધમાતૃકા ) નું ધ્યાન કરવું જોઈએ. (૩)શ્રી સિ‘તિલકસૂરિ વિરચિત મંત્રરાજ રહેસ્ય’ સ‘દઃ
षोडश चतुरधिविंशतिरष्टौ नाभौ दलानि हृदि मूनि । આયં દાન્તે વળી: રાઉ-જ઼ા નમઃ પ્રમથાઃ ॥ ૪૪૮ હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org