________________
ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ &
૩% હા અહં નમ: સાલંબન દયાનના પ્રોગો
CUSANTIAGS:6568
પાઠ નવમો SMMMMMMMMMMMMMMMMMMMM
વર્ણ માતૃકાનું ધ્યાન કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પહેલા ચાર શ્લોકમાં વણે માતૃકાના દયાનનો વિધિ બતાવ્યો છે. પ્રાગ નં. ર૭
શ્રી સિદ્ધચયંત્રમાં નવપદ પછી બીજા નંબરનું સ્થાન (બારાક્ષરીના ૪૯ અક્ષરો) વર્ણ માતૃકાને આપવામાં આવ્યું છે. બારાક્ષરી (બારાખડી) ના ૩ થી ૪ સુધીના ૪૯ અક્ષરો જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે તેને યોગના
છે “અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંબોધન કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે.
(૧) આત્માની જ્ઞાનશક્તિ તે જ માતૃકા છે.
(૨) માતૃકા જ્ઞાનશક્તિરૂપ હોવાથી તેને “વિશ્વબોધ વિધાયિની” એટલે કે સર્વે પદાર્થોનો બંધ કરાવનાર કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org