________________
રીતે કરવાથી સ્થિરતા આવે તે પ્રક્રિયા બતાવવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે.
એક ઘરડાં માજી દરરોજ પ્રતિક્રમણ કરે છે. તેમનાં ઘરની સામેના ભાગમાં ઉપાશ્રય છે. વરચે મોટો રેડ ક્રોસ કરવો પડે છે. રોડ ખૂબ ટ્રાફીકવાળે છે, છતાં ઘરડાં માજી દરરેજ રોડ ક્રોસ કરીને ઉપાશ્રયે પ્રતિક્રમણ કરવા જાય છે. માજી ભણેલાં નથી. સૂત્રોના અર્થ પણ ખબર નથી. છતાં “મારા ભગવાને કહ્યું છે માટે હું પ્રતિક્રમણ કરૂં છું.” તેથી શ્રદ્ધાથી કરે છે. ઘરના માણસે કહે છે, “મા, તમે આ રીતે રસ્તો ક્રોસ કરીને જાએ છે, રસ્તામાં કઈ દિવસ મેટર નીચે આવી જશે, ઘરે બેસી રહે તે સારૂં.” માજી કહે છે: “એક દિવસ મરવાનું તે છે જ. પરંતુ મારા ભગવાને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તે હું નહીં છોડું.
આ પ્રમાણે ઘરડાં માજીના પ્રતિક્રમણની કિમત કેટલી.
જ્ઞાની પુરૂષો કહે છે – “પરમાત્માએ કહ્યું છે માટે કરૂં છું.” તે જિનાજ્ઞાપાલનને અધ્યવસાય માજીને મોક્ષ પયત પહોંચાડનાર છે.
આ પણી પવિત્ર ક્રિયાની આટલી મહાન કિંમત છે. તેને આપણે હૃદયમાં અંકિત કરવાની છે. હવે અત્યારે બુદ્ધિવાદ વધે. સમજીને ક્રિયા કરીએ તો રસ આવે તેમ કહેવાય છે. અને તે સાચું પણ છે. સમજીને કિયા કરવી તે આપણા પિતાના માટે છે. (બીજાની ટીકા કરવા માટે નહી.) લેગસ્ટ, નમુત્થણે, જકિંચિ વગેરે કેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org