________________
મુક્ત બની જવાય છે, સુખ, શાનિત, આનંદ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે, આત્માના પૂર્ણ શુદ્ધ ચિતન્યને અનુભવ અને પ્રાપ્તિ થાય છે. બહે ભવ્ય આત્માઓ! જે રીતે શ્રીપાલ મહારાજાએ નવપદમય સિદ્ધચકનું આરાધન કર્યું, તે રીતે તમે પણ આરાધના કરો. તેના પ્રભાવથી તમે મેક્ષ પયતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષીઓ અને શક્તિઓને પ્રાપ્ત કરશે.”
સિધ્ધચકને ધ્યાનાભ્યાસ : (૧) કલશાકાર આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન. (૨) કલ્પવૃક્ષાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન. (૩) ચક્રાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન. જ) સિદ્ધચકનો મહિમા આત્મામાં ભાવિત કર. (૫) ચોવીસે કલાક ત્રણમાંથી ગમે તે આકૃતિવાળા
સિદ્ધચક ભગવાનનું સ્મરણ રાખવું. જીવનના દરેક પ્રસંગમાં સિદ્ધચકને આગળ રાખવું. તે જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવું.
God is my Instant Constant Abundant Supply of every potent Good.
સંપત્તિઓ અને સિદ્ધિઓનું પુરવઠા કેન્દ્ર પરમાત્મા છે. (નવકારનું પુસ્તક અનુક્રમણીકા આઈટમ નં. ૮૬ પાનું ૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org