________________
૨૪૩
લાકમાં દેવેન્દ્ર અને નરેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે, એવું આ સિદ્ધચક્ર મહાયત્ર અમને સિદ્ધ આપે. किं बहूक्तेन भो भव्याः, अस्यैवाराधकैर्नरैः । तीर्थकृन्नामकर्माऽपि, हेलया समुपार्जते ॥
( સિદ્ધચક્ર પૂજન વિધિ–ત્રીજી ચાવીશી-છેલ્લા શ્લેાક. ) આ સિદ્ધચક્રજીના ગુણાનુ` બહુ વર્ણન કરવાથી શું? અર્થાત્ આ સિદ્ધચક્રજીની આરાધનના પ્રભાવથી તેના આરાધક ત્રણ ભુવનને પૂજનિક એવુ તીથંકર નામકમ ક્ષણ માત્રમાં ઉપાર્જન કરે છે. માટે જ શ્રીપાલના રાસમાં બીજા ખંડમાં વિદ્યાધર મુનિરાજની દેશનામાં કહ્યું છે
•
નવપદ મહિમા તિહાં વણુ વેજી, સેવા ભવિક સિદ્ધચક્ર રે; ઇંડુભવ પર ભવ લહિએ એહુથીજી, લીલા લહેર અથ રે.
દેશનામાં નવપદ્મના મહિમાનું વર્ણન કરે છે : હું ભવ્ય જીવા ! તમે સકલ મંત્રત યંત્રાધિરાજ રાજેશ્વર, સકલ મનવાંછિતપૂર્ણ કરનાર, ચિ'તામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક પ્રભાવશાળી એવા સિદ્ધચક્ર ભગવાનની સેવા કરી. તેમની સેવાથી આ લાક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે.
દુઃખ દેહગ સિવ ઉપશમેજી, પગ પગ પામે ઋદ્ધિ રસાલ રે; એ નવપદ આરાધતાંજી, જિમ જગ કુંવર શ્રીપાલ રે.”
આ સિચક્ર ભગવ`તના પ્રભાવથી સર્વ દુ:ખ અને દૌર્ભાગ્ય નાશ પામે છે, સ` ચિંતાઓ ચૂ થઈ જાય છે, સવ ભય, શાક અને ઉપાધિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org