________________
૧૭૨
જરૂર આગળ વધે છે. આપણે પણ આપણી ભૂમિકા અનુસાર આગળ વધીએ.
ધ્યેય – લક્ષ
–
(6
આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે લક્ષ છે. આત્મસ્વરૂપના અનુભવ તે આ જન્મમાં જ કરવા છે. ’ આ નિશાન મજબૂત બાંધી તેના તરફ ચાલવા નિરંતર પ્રયત્ન કરીએ. આપણા આ મહાન નિર્ણયને ડાલાવવા માટે અનેક વિના આડાં આવશે. અનેક લાલચા આવીને ઉભી રહેશે. વિવધ પ્રકારના ચમત્કારો અનુભવવાની ઇચ્છાઓ થશે, ચમત્કાર કરીને પેાતાના અહુને પેાષવાની અનેક તમન્ના જાગશે. પરંતુ તે તરફ જરા પણ લલચાયા આપણે મૂળ લક્ષને મૂકીને બીજી દિશામાં ગયા – નિશ્ચયમાંથી ડગ્યા તે જરૂર સમજવું કે વહેલા મેડા પતનના માગે પહેાંચી જવાશે અને પછી આત્માના અનુભવરસના પરમાનંદને અનુભવવાનાં લક્ષાંકને હજારા માઈલનું અંતર પડી જશે અને તે પછી હજારો વર્ષ કે હજારા ભવા પછી પણ મૂળ માર્ગ કયારે મળશે તે નક્કી નથી. કારણુ કે માહ, અજ્ઞાન, મમતા, ઇન્દ્રિયાના વિષયા, અહ વૃત્તિનું પેષણ ઘણા જ આકર્ષક છે અને આત્મભાનને ભૂલાવનારા છે અને આપણા સત્ય નિશાનથી દૂર ખે'ચી જનારા છે. માટે સૂક્ષ્મ ચિંતન કરી લક્ષમાં જ સ્થિરતા કેળવવા પૂ પ્રયત્ન કરવા.
દ્રોણાચાર્ય પાંડવા અને કૌરવાને પરીક્ષા લેવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org