________________
ૐ હ્રી અહૈ નમ: સાલંબન ધ્યાનના પ્રયોગ
પાઠ પાંચમે
淡淡吸汲张汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲汲縣
ધ્યેય-લક્ષ
૨૦૧૩ના ચિત્ર મહિનાની ભીલડીયાજી મહાતીર્થમા શાશ્વતી ઓળીની આરાધનાને મહામંગળકારી પ્રસંગ છે. ત્યાં અધ્યાત્મ યોગી ૫. ભદ્રકરવિજયજી મહારાજની પરમ પાવનકારી નિશ્રામાં શાશ્વતી ઓળીનું આરાધન ચાલી રહ્યું છે.
- સાધક પૂજ્ય ગુરુ મહારાજના પ્રવચનેથી ખૂબ પ્રભાવિત થયેલ છે. હજુ સાધકને પૂજ્ય ગુરુ મહારાજને પ્રથમ પરિચય છે. છતાં પૂ. ગુરુ મહારાજની મહાનતા, વાત્સત્યભાવ અને અધ્યાત્મની ઉચ્ચ અવસ્થાના પ્રભાવથી સાધકના હૃદયમાં પવિત્ર ભાવેનું બીજારોપણ શરૂ થયું છે.
* પૂ. પં. ભદ્રંકર વિજયજી મહારાજને પૂ. ગુરુ મહારાજની ટુંકા નામથી સંબોધન કરવામાં આવશે અને આ પુસ્તકના લખનાર બાબુભાઈ કડીવાળા તે “સાધકના ટૂંકા નામથી સંબોધન કરવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org