________________
૧૬૫
૨ મેરા નિશ્ચય બસ એક વહી, મેં તુમ ચરણકા પૂજારી બનું,
અર્પણ કર હું દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણેમેં (૨) ૩ જે જગમેં રહું તે એસે રહું, જયું જલમેં કમલકા ફૂલ રહે,
હૈમન વચ કાય હૃદય અર્પણ, ભગવાન તુમ્હારે ચરણોમેં.(૨) ૪ જહાં તક સંસારમેં ભ્રમણ કરું, તુજ ચરણેમેં જીવન કે ધરું;
તુમ સ્વામિ મેં સેવક તેરા. ધરૂં ધ્યાન તુમ્હારે ચરણેમેં (૨) ૫ મે નિર્ભય હું તુજ ચરણમેં, આનંદ મંગલ હૈ જીવનમેં,
આતમ અનુભવની સંપત્તિ, મિલ ગઈ હૈ પ્રભુ તુજ ભક્તિમે(૨) ૬ મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં, ઇસ સેવકકી એક રગરગકા, હો તાર તુમ્હારે હાથમેં (૨)
નિદ્રા લેતી વખતે ભગવાનના ખોળામાં માથું મૂકીને ઉંઘી જવું.
બાળકે માટે ધ્યાન પ્રયોગો – બીજા પાઠમાં પ્રયોગ નં. ૮ :
આંખ બંધ કરી નવકારના અક્ષરે જેવાને પ્રગ
તે બાળકને પણ લાગુ પડી શકે તેવે છે. ત્રીજા પાઠમાં પ્રાગ નં. ૧૨ :
ખુલ્લા નેત્રથી ભગવાનનું દર્શન. . પ્રયોગ નં. ૧૩ : આંખ બંધ કરીને ભગવાનના દર્શન માટે
પ્રયોગ. ઉપરના ત્રણે પ્રયોગે બાળક માટે કરી શકાય તેવા છે. પાઠશાળામાં પણ ઉપરના ધ્યાનના ચિત્રો રાખી પ્રયોગ શીખવાડી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org