________________
૧૪૩
આપના ચરણકમળને પૂર્વ જન્મમાં ભાવપૂર્વક કદી પણ મે' સેવ્યા નથી. નહી. તે આ ભવમાં મારી આવી હાલત કદી હાઈ શકે નહીં.
આકિણ તાડાપે મહતાપ નિરોક્ષિતાઽષિ, નૂત ન ચૈતસિ મયા વિદ્યુતાડિસ ભા, જાતાઽસ્મ તેન જનબાન્ધવ! દુઃખ-પાત્ર, યસ્માક્રિયાઃ પ્રતિફલન્તિ ન ભાવશૂન્યાઃ !
હે કરૂણાના સાગર, કૃપાના અવતાર, પરમાત્મા ! પૂર્વજન્મમાં મેં આપને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, આપનું દર્શન પણ કર્યું... છે, પરંતુ આપને ભાવપૂર્વક હૃદયમાં મેં કદી ધારણ કર્યા નથી. તેથી જ આ ભવમાં હુ દુ:ખનુ ભાજન બન્યા છું. અને આ જન્મમાં પણ જે મે આપને ભાવપૂર્વક હૃદયમાં ધારણ ન કર્યા તે! ભવચક્રમાં મારા શેાધ્યા ટુકડા પણ હાથ નહીં આવે. અનંતકાળ દુર્ગતિના ફેરા સિવાય મારી કોઈ ગતિ નથી. આ છે ભવને ભય.
જેવી રીતે કાંટાથી કાંટાનું નિવારણ થાય છે, ઝેરથી ઝેરના નાશ કરાય છે, તેવી રીતે ભયથી ભયના નાશ થાય છે. સાત પ્રકારના ભયનુ નિવારણ કરવા માટે મહાપુરૂષોએ આઠમા ભય બતાવ્યા તે ભવભ્રમણના ભય છે. સાત પ્રકારના ભય આપણી વર્તમાન નાનકડી જિંગી સબધીના છે. આઠમા-ભવભ્રમણને ભય અનંતકાળના આપણા ભાવી સંબધના છે. અન`તકાળના આપણા ભાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org