________________
૧૧૫
સુગંધિ ધૂપ વડે પૂજા કરવી. ધૂપધાનામાં ધૂપ બળે છે તે ખરેખર ધૂપ નથી બળતે પણ આપણું પાપ બળે છે તે અનુભવ કર. આરતી મંગળ દી કર.
કરૂણાના સાગર પરમાત્માને કેવળજ્ઞાન થયું, તે સમયે જગતમાં મહાન ઉદ્યત થયે. તે ઉદ્યોતના પ્રતીક રૂપે પરમાત્માની આગળ પ્રગટ કરવામાં આવેલ આ દીપક અમારા અજ્ઞાન અંધકારને નાશ કરીને અમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનને આપનારે બને છે તેવા ભાવોથી સભર બનવું.
અક્ષત પૂજા અક્ષય એવા આત્મસ્વરૂપને આપે છે તેવા ભાવથી ભાવિત બનવું. ષટ્રસ ભેજનના થાળ પ્રભુજીની આગળ ધરાવી અણુહારી મેક્ષપદની ભાવના કરવી. કલ્પવૃક્ષના ફળથી પ્રભુજીની પૂજા કરવી.
“કલ્પતરૂના ફળ લાવીને જે જીનવર પૂજે, કાળ અનાદિ કર્મ તે સંચિત સત્તાથી ધ્રુજે.” ફળ પૂજા વીતરાગની રે, કરતાં પાપ પલાય સલુણે.” આવા ભાવથી ભાવિત બનવું.
સુવર્ણના રત્નજડિત ચારે બંને હાથમાં લઈ નૃત્ય કરવું. તે વખતે શરીરનું પણ ભાન ભુલાઈ જાય છે. આ પ્રમાણે કલ્પનાથી પણ જાણે સાક્ષાત્ દેવાધિદેવની પૂજા કરતા હોઈએ તેવા ભાવથી પૂજા કરવી.
નોંધ :–કેઈએ એવું ન સમજવું કે કલ્પનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org