________________
૧૧૩
જઈ પાર્શ્વનાથ દાદાની અગર જે અનુકૂળ પડે તે પરમાત્માની પ્રતિમાની કલ્પનાથી સર્વોત્તમ દ્રવ્યેાથી પૂજા કરવી.
દા. ત. સિદ્ધગિરિ ઉપર યુગાદિ આદેશ્વર દાદાની પૂજા કરવા માટે સિદ્ધગિરિ ઉપર દાદાના મદિરે કલ્પનાથી પહોંચ્યા છીએ.
દાદાના મંદિરમાં પ્રવેશ કરતાં પરમાત્માનું દર્શન કરી પાવન થઈએ છીએ.
પૂર્ણાનંદમય મહાયમય, કૈવલ્યચિર્દમય રૂપાતીતમય સ્વરૂપરમણું, સ્વાભાવિકી શ્રીમય’ જ્ઞાનેઘોતમય· કૃપારસમય, સ્યાદ્વાદ વિદ્યાલય શ્રી સિદ્ધાચલ તી રાજમનિશ, વન્દેવ્ડમાદીશ્વર
આ પ્રમાણે સ્તુતિ કરી અતિ વીર્યાદાસ, આનંદ, સભ્રમપૂર્વક ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશ કરી પૂજામાં ટ્વીન ખનવું
પૂજાની સામગ્રી કલ્પનાથી ભેગી કરવી. ( આપણે અત્યારે ત્રણ જગતનાં અધિપતિ છીએ. આપણી ઇચ્છા મુજબ સ સામગ્રી હાજર થાય છે તેવા ભાવ કરવા.)
(૧) સાનાના, હીરાના, મણી, માણેકના કળશે. (૨) માગધ, વરદામ આદિ તીર્થોના જળ.
(૩) દેવદુષ્ય વજ્રના બનાવેલા અંગવસ્ત્ર.
(૪) મલયાચલ પર્વત ઉપર રહેલા ચંદનના વૃક્ષના
જ્યા. પ્ર. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org