________________
૧૧૧
નિયતિ હિતદાન સન્મુખ હુએ, સ્વપુણ્યાય સાથે, જશ કહે સાહેબે મુતિનું, કરિયું તિલક નિજ હાથે, આજે મારા દિવસ સફળ થયા, આજે મને પ્રભુનુ દૃન થયું. આજે ભવની ભાવઠ ભાંગી ગઈ. દુઃખના દિવસેા હવે પૂરા થયા. ઘણા વખતની પરમાત્મ-દૃર્શનની મારી ઇચ્છા પૂરી થઈ. આજે મારે આંગણે કલ્પવેલી ફળી. આજ મારા આંગણામાં અમૃતના વરસાદ થયા. પ્રયાગ ન. ૧૪:
પરમાત્માની પૂજાના પ્રયાગ પૂજામાં ધ્યાન” ( ભૂમિકા મીજી.)
જિનમંદિરમાં પૂજા નિત્ય નિયમિત સ્વદ્રવ્યથી કરવી. તેમાં કદી પ્રમાદ ન કરવા. પૂજાની દરેક પ્રક્રિયામાં ધ્યાન છે. થાડાક ભાવા નીચે મુજબ કરવાથી અદ્ભૂત ભાવ ઉત્પન્ન થશે. આજે કરવાથી આજે જ દિવ્ય અનુભવ થશે.
અભિષેક પૂજા :—દૂધથી ભરેલા કળશથી પ્રભુજીને અભિષેક કરતાં મસ્તક ઉપરથી દૂધની ધારા કરવી. તે જાણે કરૂણાની ધારાએ પ્રભુના અંગોને સ્પર્શીને સમગ્ર પૃથ્વીને પાવન કરે છે તેવા ભાવ કરવા.
જળ કળશથી અભિષેક પ્રભુજીના જમણા ચરણના અંગુઠે આપણુ` સસ્ત્ર ભગવાનને સમર્પિત કરતા હાઇએ તેવા ભાવ સાથે કરવા.
કેસર ચ'નૢનથી પૂજા એ આપણી જાત ભગવાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org