________________
અરિહંતાણું એટલે મધ્યબિન્દુ center (આત્મા)માં સ્થિર થવું.
ન = approach (પ્રયાણ). અરિહંતાણું = towards absoluteness (પૂર્ણતા
તરસ્ફ.) ન = Direction (લક્ષ્ય કેન્દ્રિત કરવું) સિદ્ધાણું = towards destination (ધ્યેય તરફ.)
આ બંને પદેના ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકત્વ (oneness with Immortality) સધાય છે. માટે નમસ્કાર મંત્રના નમસ્કાર્ય શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવતેમાં વૃત્તિઓને વિલીન કરવાથી, અર્થાત્ જેવી રીતે સાકરને દૂધમાં નાખવાથી, તે દૂધમાં ઓગળી એકમેક થઈ જાય છે, તે રીતે મનને પરમાત્મામાં ઓગાળી નાખવાથી પરમાત્મામાં (જે ઉપલક્ષણથી આપણું પિતાનું જ સ્વરૂપ છે) એટલે આત્મામાં મન તદાકાર રૂપે પરિ
મવાથી શાશ્વત, સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિષ્કલંક, શુદ્ધ, ચિદાનંદઘન, ચેતન સ્વરૂપ, અનંત અવ્યાબાધ સુખ
સ્વરૂપ, અનલ આનંદના દિવ્ય ભંડારરવરૂપ આત્મસ્વરૂપમાં તમયતા, તદ્રુપતા, એક વ અને સ્થિરતા રૂપ મહાન સિદ્ધિનું ફળ પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ આત્મઅનુભવ દ્વારા પરમાનંદનો આસ્વાદ મળે છે.
નમો અરિહંતાણું is the Master Key to enter
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org