________________
આ મુખ સાલંબન ધ્યાનના પ્રયોગો સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંત શ્રી. ભદ્રંકર વિજયજી મહારાજ
જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજયનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, જેમણે જગતને સ્યાદ્વાદને બોધ પર, જેમણે જગતને “નમનનું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુક્તિને ઉપાય સમજુ, જેમણે જગતને આત્મતત્વને મહિમા સમજાવ્યું, જેમણે જગતને “આભાર”નું મૂલ્ય સમજાવ્યું, જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું, જેમણે જગતને અહિંસા, સંયમ અને તપને સમતામય
માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદેશ્યો, જેમણે જગતને ભદ્રંકર આત્મસ્નેહ વડે ભજવ્યું, જેમણે “શિવમસ્તુ સર્વ જગત' ની ભાવના વડે વાયુ મંડળને
સુવાસિત કર્યું જેમણે જૈનશાસ્ત્રો મુજબની અનેક ધ્યાન પ્રક્રિયા છે.... આત્માઓને શીખવાડી. જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવને જિનકથિત દિવ્ય.
માર્ગ બતાવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org