________________
G
ૐ હ્રી અાઁ નમ: સાલઅન ધ્યાનના પ્રયાગા
પાઠ બીજે
®©ÐÐ
નમસ્કાર મહામંત્રનું ધ્યાન
નમસ્કાર મત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આબાલવૃદ્ધ, રાજા અને રક, ચાગી અને ભાગી, સવ કાઇ કરી શકે છે. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સુખમાં કે દુઃખમાં સર્વ સમયે, નવકારનુ` સ્મરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંભળાવવામાં આવે છે, જીવનભર પણ નવકાર ગણવામાં આવે છે, મરતાં પણ નવકાર સ`ભળાવવામાં આવે છે. માતાના દૂધની જેમ નવકાર સૌને લાભ કરે છે. સર્વ પાપનું મૂળ અહુ'કાર છે. નમસ્કાર ભાવથી અહં - કારનેા અંત End of egoism આવે છે.
D)
ધનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે.. તેથી નમસ્કાર મહાન છે.
નમસ્કાર સર્વ પાપના નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની
Jain Education International
DO
For Private & Personal Use Only
www.jainelibrary.org