________________
-
-
-
૩૫૪
પ્રભુની મારી ઉપર કૃપા થઈ. પરમાત્માના ધ્યાન ' દ્વારા આત્મસ્વરૂપના અનુભવનું પાન થયું. આત્માના અક્ષય, અવિચલ સ્વરૂપના અનુભવરસને સ્વાદ પ્રભુની ભક્તિ દ્વારા પ્રાપ્ત થયું. તેનાથી અનાદિનું વિભાવનું ઝેર ઊતરી ગયું. આત્મા સિવાયના અન્ય પદાર્થ – પરવસ્તુનું ગ્રાહકત્ત્વ, કર્તવ, કતૃત્વ, વ્યાપકત્વ, રક્ષત્ર – તે વિભાવ છે. વિભાવ મારું સ્વરૂપ નથી. પરપુદગલને ભેગવવું મારા માટે યોગ્ય નથી. વિભાવદશાને વિષ ભક્ષણ સમજી, તેના પ્રત્યે ઉદાસીનતા થઈ. સ્વરૂપભેગી, સ્વરૂધરમણ, સ્વરૂપાનંદીપણું મારું પિતાનું સ્વરૂપ છે – તેનું ભાન થતાં પરમાત્માના અભેદ ધ્યાન દ્વારા આત્માના અનુભવ અમૃતનું પાન થયું. ઉપગને જગતના દશ્યમાન પદાથના આકારે પરિણમતે અટકાવ્યો અને પરમાત્માના આકારે ઉપયોગ પરિણમ્યું. તેમાં સ્થિરતા આવતાં આત્મા કારે ઉપયોગ સ્થિર થતાં, આત્મ અનુભવના રસામૃતનું પાન થયું. સ્વરૂપ રમણતાનો પરમાનંદ પ્રાપ્ત થયો. સ્વ અને પર દ્રવ્યનું વિભંજન કરીને શુદ્ધ આત્મામાં ઉપયોગ સ્થિર થતા નિર્મળ જ્ઞાનાનંદને અનુભવ ગુરૂકૃપાથી મારે થયે. અનુભવ ગુણ આવ્યો નિજ અંગે. મિટયો રૂપ નિજ માટે સાહેબ સન્મુખ સુનજરે જોતાં, કોણ થાયે ઉપરાંઠે રે. મુ.
કર્મના કારણે સર્જન થયેલ શરીર, તેને લગતા પદાર્થો, તેને લગતા સંબંધે વગેરે મારાથી ભિન્ન છે. મારું - ચૈિતન્યનું લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપગ
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org