________________
-
-
-
છે. છતાં તેમનું મન પરમાત્મા સિવાય બીજે કયાંય લાગતું નથી. કે અદ્દભુત અનાસક્ત એગ છે શ્રીપાલ મહારાજાને! મયણના પુત્ર ત્રિભુવનપાલને રાજ્યગાદી સંપીને શ્રીપાલ મહારાજા નિવૃત્ત થયા. તે પછી તેઓ નવપદના ધ્યાનમાં લીન થઈ ગયા. નવે રાણીઓ અને માતાજી પણ નવપદમાં લીન થઈ ગયાં. ઉત્તરજીવનમાં નવપદના ધ્યાનમાં અંતર્ધાન બની ગયાં.
આપણે ખરેખર તે સાધુ જ બનવું જોઈએ. છતાં ન બની શકે તેને પણ જીવનમાં નિવૃત્તિને કોઈ દિવસ તે આવવો જ જોઈએ. કોઈ એવે એક પોઈન્ટ તો જીવનમાં હોવો જ જોઈએ. આયુષ્યનો કોઈ ભરોસો નથી, છતાં અમુક ઉમ્મર થશે ત્યારે, અગર તે છાક કામ સંભાળ થશે ત્યારે, અગર અમુક પૈસા થશે ત્યારે નિવૃત્ત થઈ આરાધના કરીશ તેવું આપણે પણ શ્રીપાલના જીવન ઉપરથી વિચારવાનું છે.
શ્રીપાલ મહારાજા રાજકાજમાંથી નિવૃત્ત થયા પછી નવપદના ધ્યાનમાં લીન થઈ ગયા.
નમસ્કાર કરે એહવા, હવે ગંભીર ઉદાર; યેગીસર પણ સુણી, ચમકે હૃદય મઝાર.
હવે શ્રીપાલ મહારાજા ગંભીરતાપૂર્વક ઉત્તમ ભાવથી શ્રી સિદ્ધચક ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, જે સાંભળીને થેગી પુરૂષે પણ ચમત્કાર પામે છે. ત્રણ પ્રકારે સિદ્ધચક્રનું ધ્યાન શાસ્ત્રકારોએ બતાવ્યું છે. (૧) કળશાકારે
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org