________________
પવિત્ર થવા માટે–અર્થાત્ દાષાથી ખીચોખીચ ભરેલા આપણા મનને પવિત્ર કરવા માટે, શ્રી સિદ્ધચક્રની ઉપાસના જેવા અદ્ભુત ઉપાય આ જગતમાં નથી. શ્રી સિદ્ધચક્રના ઉપાસક આ જગતમાં પુણ્યના સમૂહેાના સમૂહેાને ખેંચી લાવીને પુણ્યમાં આશ્ચર્યકારક વૃદ્ધિ કરે છે, અને પાપાના સમૂહેાના સમૂહોને બાળીને ભસ્મસાત્ કરી નાખે છે. ખરી જરૂર છે આપણી ચેતનાને શ્રી સિદ્ધચક્રની ઉપાસનાના રંગથી ર'ગી દેવાની. ચેતનાનુંસમૂલ પરિવર્તન—ઉર્દ્વારા થાય તે જ સાચી પવિત્રતા જીવનમાં શકય છે. અને એ માટે રિહત આદિ નવપદાની ઉપાસના એ જ ઉત્કૃષ્ટ ઉપાય છે. વ્યવસ્થિત રીતે એની ઉપાસના કરવાથી, વ્યવસ્થિત રીતે ચેતનાનું ઉત્તમ કાર્ટિનું પિર વન થાય છે. જૈનશાસને સર્વ જગતના કલ્યાણને માટે, શ્રી સિદ્ધચક્રરૂપી અણુમાલ ભેટ આ જગતને આપી છે.
આ પુસ્તકમાંવ ણું વેલાં ઉત્તમ ચિંતનાત્મક રત્નેને હૃદયમાં સૌ ધારણ કરે અને પરમાત્માની કૃપાથી સૌ પાવન થાએ એ જ પરમાત્માને પ્રાર્થનાપૂર્વક હાર્દિક શુભેચ્છા.
કિટ કિટ દિન હે! અરિહંત પરમાત્મા આદિ નવપદાથી બનેલા શ્રી સિદ્ધચક્રને, ભગવાન મહાવીર પરમાત્માને, ગુરૂશ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીને, તથા શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીને,
સંવત ૨૦૪૧ કાર્તિક સુદિ–૧, ગુરૂવાર
તા. ૨૫-૧૦-૮૪
વેડ (તા. સમી ) (જિ. મહેસાણા ) ( ઉત્તર ગુજરાત )
Jain Education International
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વર પટ્ટાલ કાર આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય મૈસૂરીશ્વર શિષ્ય ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી મુતિ જ ભૂવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org