________________
૯ અર્પણ )
d?- લતાની શાખાબો પર સ્વયં પાંગરેલાં સુંદર સુવાસિત પુષ્પોને બાગવાd-માળી ઉગાડતો નથી, માળી તો છે પુષ્પોળે ચૂંટીને સુંદર પુષ્પમાળા લાવી પ્રભુળે સમર્પિત જ કરે છે. પૂજયપુણ્યવિજયજી મહારાજના ઉત્કૃષ્ટસંહૃતોના સુગોળે ચૂંટીને બનાવેલી આવી જ સુંદર પુષ્પમાળા તેમનાં દીક્ષા શતાબ્દી પર્વ ટાણે તેમને સહર્ષ સાદર અર્પણ.....!
- ધર્મધુરંધરસૂરિ
શ્રી પુણ્યચરિત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org