________________
૨૭. નન્દીસૂત્ર-વિવિધવૃત્તિયુક્ત ૨૮.+ આચાર્ય હેમચન્દ્રકૃત નિઘટ્ટશેષ, શ્રી શ્રી વલ્લભગણિકૃત ટીકા સહિત
૧૯૬૮ ૨૯. નંદિસુત્ત અણુઓગદ્દારાઈ ચ ૩૦.+ જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિસમારોહ પ્રસંગે
પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો તથા મહારાજશ્રીને અંજલિ આપતા લેખોનો સંગ્રહ) ૧૯૬૯ ૩૧.+ પન્નાવણાસુર (પ્રથમ ભાગ)
૧૯૬૯ ૩૨. પન્નાવણાસુર (દ્વિતીય ભાગ)
૧૯૭૧
* મહારાજશ્રીના સ્વર્ગવાસ પછી અધૂરા રહેલા છપાતા ગ્રંથો * ૩૩. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર
છપાય છે. ૩૪. જેસલમેરજ્ઞાનભાડ઼ારસૂચિપત્ર
છપાય છે. ૩૫. દસકાલીયસુત્ત અગરત્યસિંચૂર્ણિસહિત
છપાય છે. ૩૬. સૂત્રકૃતાડગચૂર્ણિ
છપાય છે. આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને એમાં પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમજ છપાયેલા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે.
(* આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કર્યું છે. * આ નિશાનીવાળા ગ્રન્થોનું સંપાદન ડૉ. ભોગીલાલ સાંડેસરા સાથે કરેલું છે.
+ આ નિશાનીવાળા ગ્રન્થોનું સંપાદન પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે.)
ક્રાંતિકારી વિચારધારા, આત્મસૂઝ, જ્ઞાનપિપાસા, નિર્દભતા, નિરભિમાની, ધગશ, પુરુષાર્થ, સવાને વરેલા પરગજુ, ઉદાર, નિર્લેપ, નિર્મોહી, વિનમ્ર, વિવેકશીલ, જ્ઞાનીઓના કદરદાન, ધર્મદાઝ, સ્પષ્ટવક્તા પૂજ્ય પુણ્યવિજયજીના પ્રતિભાશાળી વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાથરતા જ્ઞાની વિદ્વાનોના લેખ પ્રસ્તુત
.::રમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org