________________
Jain Education International
For Private & Personal Use Only
રસિકલાલ કોરા સાથે ચર્ચા કરતા વિચારમાં
ગરકાવ થયેલા પૂજ્યશ્રીજી
દધીચિ ઋષિએ દેવોને અસ્થિઓ અર્પદાનવોને પરાજિત કરાવ્યા હતા. તો પૂજ્ય પુણ્યવિજયજીએ પોતાની નાજુક કાયા ઘસીને અરે! સંગ્રહણી રોગની પીડા સહન કરતાં કરતાં પણ આગમો તથા સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું. આગમો અને
જ્ઞાનભંડારોનો ઉધ્ધાર કર્યો હતો.
www.jainelibrary.org